| સંયોજન | સામાન્ય નામ | $\rm {IUPAC}$ નામ |
|---|---|---|
| $(i) \ CH_3OCH_3$ | ડાયમિથાઇલ ઈથર | મિથોક્સિમીથેન |
| $(ii) \ C_2H_5OC_2H_5$ | ડાયઇથાઇલ ઈથર | ઇથોક્સિઇથેન |
| $(iii) \ C_6H_5OC_6H_5$ | ડાયફિનાઇલ ઈથર | ફિનોક્સિબેન્ઝિન |
| $(iv) \ CH_3OCH_2CH_2CH_3$ | મિથાઇલ n-પ્રોપાઇલ ઈથર | $1$-મિથોક્સિપ્રોપેન |
| $(v) \ CH_3OCH(CH_3)_2$ | મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર | $2$-મિથોક્સિપ્રોપેન |
| $(vi) \ C_6H_5OCH_3$ | મિથાઇલ ફિનાઇલ ઈથર (એનિસોલ) | મિથોક્સિબેન્ઝિન |
| $(vii) \ C_6H_5OCH_2CH_3$ | ઇથાઇલ ફિનાઇલ ઈથર (ફિનેટોલ) | ઇથોક્સિબેન્ઝિન |
| $(viii) \ C_6H_5O(CH_2)_6CH_3$ | હેપ્ટાઇલ ફિનાઇલ ઈથર | $1$-ફિનોક્સિહેપ્ટેન |
| $(ix) \ C_6H_5OCH_2CH_2CH(CH_3)_2$ | આઇસોબ્યુટાઇલ ફિનાઇલ ઈથર | $1$-ફિનોક્સિ$-3-$મિથાઇલબ્યુટેન |
| $(x) \ CH_3OCH_2CH_2OCH_3$ | $1$,$2$-ડાયમિથોક્સિઇથેન | $1$,$2$-ડાયમિથોક્સિઇથેન |
| $(xi) \ C_2H_5OCH_2CH_2OC_2H_5$ | $1$,$2$-ડાયઇથોક્સિઇથેન | $1$,$2$-ડાયઇથોક્સિઇથેન |
| $(xii) \ CH_3OCH_2CH_2CH_2OCH_3$ | $1$,$3$-ડાયમિથોક્સિપ્રોપેન | $1$,$3$-ડાયમિથોક્સિપ્રોપેન |
| $(xiii) \ CH_3OCH_2CH_2OC_2H_5$ | $1$-ઇથોક્સિ$-2-$મિથોક્સિઇથેન | $1$-ઇથોક્સિ$-2-$મિથોક્સિઇથેન |
| $(xiv) \ \text{સાયક્લોહેક્સાઇલ મિથાઇલ ઈથર}$ | સાયક્લોહેક્સાઇલ મિથાઇલ ઈથર | મિથોક્સિસાયક્લોહેક્સિન |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo