$TP$ અને $TQ$ એ પરવલય $y^2 = 8x$ ના અનુક્રમે $P$ અને $Q$ બિંદુએ સ્પર્શકો છે. જો જીવા $PQ$ એ બિંદુ $(-2, 3)$ માંથી પસાર થતી હોય અને બિંદુ $T$ નો બિંદુપથ $y = mx + c$ હોય,તો $(m + c)$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $\frac{16}{3}$
  • C
    $- \frac{4}{3}$
  • D
    $- \frac{8}{3}$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4ax$ ના બિંદુ $\left( \frac{a}{m^2}, \frac{2a}{m} \right)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

Difficult
View Solution

સમીકરણો $x = \frac{t}{4}$ અને $y = \frac{t^2}{4}$ શું દર્શાવે છે?

ધારો કે $O$ એ શિરોબિંદુ છે અને $Q$ એ પરવલય $x^2=8y$ પરનું કોઈપણ બિંદુ છે. જો બિંદુ $P$ એ રેખાખંડ $OQ$ નું $1:3$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે,તો $P$ નો બિંદુપથ શોધો.

પરવલય $y^2 + 4y + 4x + 2 = 0$ ની નિયામિકાનું સમીકરણ શું થાય?

પરવલય $y^2 - 4y - 2x - 8 = 0$ ના નાભિલંબની લંબાઈ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo