પ્રક્રિયા $x + H_2O \xrightarrow[H_2SO_4]{HgSO_4} CH_3-CO-CH_2-CH_3$ માં,પ્રક્રિયક $x$ શું છે?

  • A
    $CH_3-CH_2-C \equiv CH$
  • B
    $CH_3-C \equiv C-CH_3$
  • C
    $CH_3-C \equiv CH$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

એક અજ્ઞાત સંયોજન $A$ નું આણ્વીય સૂત્ર $C_4H_6$ છે. જ્યારે $A$ ની પ્રક્રિયા વધારાના $Br_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે $C_4H_6Br_4$ સૂત્ર ધરાવતો નવો પદાર્થ $B$ બને છે. $A$ એમોનિયાયુક્ત સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. $A$ શું હોઈ શકે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી નથી?

એસીટીલીનનું ઓક્ઝેલિક એસિડમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

આલ્કાઈનના એસિડિક સ્વભાવ વિશે ટૂંકી નોંધ લખો.

$A$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo