નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી નથી?

  • A
    $CH_2Br-CH_2Br \xrightarrow{Zn} CH_2=CH_2$
  • B
    $CH_3-C \equiv C-CH_3 \xrightarrow{H_2, Pd/BaSO_4} cis-CH_3-CH=CH-CH_3$
  • C
    $CH_3-C \equiv CH \xrightarrow{Hg^{2+}, H^+} CH_3-CO-CH_3$
  • D
    $Ph-CH_2-Br \xrightarrow{Na, \text{dry ether}} Ph-CH_2-CH_2-Ph$

Explore More

Similar Questions

$Ph-CCl_2-CH_3 \xrightarrow{3NaNH_2} \text{Product } (A)$; Product $(A)$ શું છે?

જ્યારે એસીટીલીનને $Hg^{2+}$ આયનો ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કઈ નીપજ મળે છે?

$2-$બ્યુટાઇનનું $trans-but-2-ene$ માં રિડક્શન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

વિધાન : એસિટિલિનની આલ્કલાઇન $KMnO_4$ સાથે પ્રક્રિયા કરવાથી એસિટોલ્ડિહાઇડ મળે છે.
કારણ : આલ્કલાઇન $KMnO_4$ એ રિડક્શનકર્તા છે.

$Ph-C \equiv C-Ph$ ને trans-stilbene માં રૂપાંતરિત કરવા માટે જરૂરી પ્રક્રિયક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo