$ABCDE$ એ સમાન વાયરથી બનેલો એક નિયમિત પંચકોણ છે. ઉષ્મા $A$ આગળ દાખલ થાય છે અને $C$ આગળ બહાર નીકળે છે. $T_B$ અને $T_D$ એ અનુક્રમે $B$ અને $D$ બિંદુઓના તાપમાન છે. તાપમાન $T_C$ શોધો.

  • A
    $\frac{3T_B + 2T_D}{5}$
  • B
    $3T_D - 2T_B$
  • C
    $3T_D + 2T_B$
  • D
    કોઈપણ મૂલ્ય હોઈ શકે

Explore More

Similar Questions

બે સમાન વાહક સળિયાઓને પ્રથમ બે પાત્રો સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,જેમાં એકમાં $100^oC$ તાપમાનનું પાણી અને બીજામાં $0^oC$ તાપમાનનો બરફ છે. બીજા કિસ્સામાં,સળિયાઓને છેડેથી છેડે (શ્રેણીમાં) જોડીને સમાન પાત્રો સાથે જોડવામાં આવે છે. ધારો કે $q_1$ અને $q_2$ $g/s$ એ અનુક્રમે બે કિસ્સાઓમાં બરફ પીગળવાનો દર છે. $q_1/q_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$k_1$ ઉષ્માવાહકતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક નળાકારની ફરતે આંતરિક ત્રિજ્યા $r$ અને બાહ્ય ત્રિજ્યા $2r$ વાળો $k_2$ ઉષ્માવાહકતા ધરાવતો નળાકાર ફીટ કરેલ છે. બંને નળાકારની લંબાઈ સમાન છે તથા છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત પણ સમાન છે,તો આ રચનાની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી થાય?

Difficult
View Solution

સમાન જાડાઈની બે ધાતુની પ્લેટોની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તેમને એકબીજા સાથે જોડીને એક પ્લેટ બનાવવામાં આવે છે. આ સંયુક્ત પ્લેટની સમતુલ્ય ઉષ્મીય વાહકતા .......... થશે.

લોકો કોંક્રિટની બનેલી છત પર રેતી અથવા ફોમનું ઇન્સ્યુલેશનનું પડ આપવાનું શા માટે પસંદ કરે છે?

$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા,$A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ $l$ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આ સંયોજનની સમતુલ્ય ઉષ્માવાહકતા $k$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo