$m$ દળનો એક બ્લોક લિફ્ટમાં રાખેલ છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ પ્રવેગ સાથે નીચેની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. આ બ્લોકનું અવલોકન બે અવલોકનકારો $A$ અને $B$ દ્વારા $t_0$ સમયના અંતરાલ માટે કરવામાં આવે છે. અવલોકનકાર $B$ મુજબ,બ્લોક પર થયેલ કુલ કાર્ય કેટલું છે?

  • A
    $-\frac{1}{2}m{a^2}t_0^2$
  • B
    $\frac{1}{2}m{a^2}t_0^2$
  • C
    $\frac{1}{2}mgat_0^2$
  • D
    $-\frac{1}{2}mgat_0^2$

Explore More

Similar Questions

એક પદાર્થ $5 \, N$ ના બળની અસર હેઠળ સીધી રેખામાં $10 \, m$ નું અંતર કાપે છે. જો થયેલ કાર્ય $25 \, J$ હોય,તો બળ અને પદાર્થની ગતિની દિશા વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

એક કણ પર અચળ બળો $F_{1}=\hat{i}+2 \hat{j}+3 \hat{k} \text{ N}$ અને $F_{2}=4 \hat{i}-5 \hat{j}-2 \hat{k} \text{ N}$ સાથે કાર્ય કરે છે,જેના પરિણામે સ્થાન $r_{1}=20 \hat{i}+15 \hat{j} \text{ cm}$ થી $r_{2}=7 \hat{k} \text{ cm}$ સુધીનું સ્થાનાંતર થાય છે. કણ પર થયેલું કુલ કાર્ય કેટલું છે?

જ્યારે એક પદાર્થ પર $(4\hat i + \hat j + 3\hat k) \, N$ બળ લાગે છે,ત્યારે તેનું સ્થાનાંતર $(3\hat i + 2\hat j - 6\hat k) \, m$ થી બદલાઈને $(14\hat i + 13\hat j + 9\hat k) \, m$ થાય છે. તો થયેલ કાર્ય $J$ માં શોધો.

Difficult
View Solution

એક માણસ દીવાલને ધક્કો મારે છે અને તેને ખસેડવામાં નિષ્ફળ જાય છે. તે:

એક પદાર્થ પર $(-\,1, \,2, \,3) \,N$ બળ લગાડતાં તે $X$-અક્ષની દિશામાં $4 \,m$ જેટલું સ્થાનાંતર કરે છે. પદાર્થ પર બળ વડે થયેલું કાર્ય શોધો. ($,J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo