$PN-$જંકશન ડાયોડને કેવી રીતે જોડવામાં આવે તો તે અવાહક તરીકે કાર્ય કરે છે?

  • A
    $A.C.$ સાથે
  • B
    ફોરવર્ડ બાયસમાં
  • C
    રિવર્સ બાયસમાં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

ધારો કે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં સિલિકોન ડાયોડ પર $0.7 \text{ V}$ નો વોલ્ટેજ ડ્રોપ થાય છે,તો પરિપથમાં ડાયોડ $D_1$ માંથી વહેતો પ્રવાહ . . . . . . $\text{mA}$ છે. (ધારો કે આપેલ પરિપથમાં બધા ડાયોડ સમાન છે)

ડાયોડ સિલિકોનના છે અને તેમનો ફોરવર્ડ અવરોધ શૂન્ય છે તેમ ધારીને, નીચેના પરિપથમાં પ્રવાહ $I$ .......$mA$ છે.

એક $p-n$ જંકશન ડાયોડને $5.5\, V$ ના $emf$ ધરાવતી બેટરી અને $5.1\, k\Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. ડાયોડમાં બેરિયર પોટેન્શિયલ $0.4\, V$ છે. પરિપથમાં વહેતો પ્રવાહ શોધો.

Difficult
View Solution

$PN-$ જંકશનના ફોરવર્ડ બાયસિંગના કિસ્સામાં,નીચેનામાંથી કઈ આકૃતિ મેજોરિટી ચાર્જ કેરિયર્સના પ્રવાહની દિશાને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo