ભ્રમણીય અસર (rotational effect) કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    બળના સ્પર્શક ઘટક દ્વારા
  • B
    બળના ત્રિજ્યાવર્તી ઘટક દ્વારા
  • C
    બળના અનુપ્રસ્થ (transverse) ઘટક દ્વારા
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

ઉદગમબિંદુથી $(3\hat i + 2\hat j - 4\hat k) \ m$ અંતરે આવેલા બિંદુ પર $(2\hat i - 4\hat j + 2\hat k) \ N$ નું બળ લાગે છે. ટોર્કનું મૂલ્ય ......... $N-m$ છે.

ધારો કે $\vec{F}$ એ $\vec{r}$ સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ છે અને $\vec{T}$ એ ઉગમબિંદુની સાપેક્ષે આ બળનું ટોર્ક છે. તો:

બિંદુ $(2, -2, -2)$ ની સાપેક્ષે,બિંદુ $(2, 0, -3)$ પર લાગતા બળ $\overrightarrow{F} = 4\hat{i} + 5\hat{j} - 6\hat{k}$ નું ટોર્ક (બળની ચાકમાત્રા) શોધો.

એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0) \ m$ અને $(0, 3, 0) \ m$ છે. આ કણો પર અનુક્રમે $(0, 1, 0) \ N$ અને $(0, -1, 0) \ N$ બળો લાગે છે. તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.

$Z$-અક્ષને અનુલક્ષીને ચાકગતિ માટે ટોર્કનો કયો ઘટક જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo