એક મોટર વાહનનું એન્જિન $100 \, kW$ પાવર ઉત્પન્ન કરે છે. જો તે $1800 \, rpm$ ની ઝડપે પરિભ્રમણ કરતું હોય,તો તેના દ્વારા લાગતું ટોર્ક ...... $N-m$ છે.

  • A
    $350$
  • B
    $440$
  • C
    $531$
  • D
    $628$

Explore More

Similar Questions

$3l$ લંબાઈના એક સખત દળરહિત સળિયાના બંને છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ જોડાયેલા છે. સળિયાને આડી ધરી પરના બિંદુ $P$ પર કિલકિત (pivoted) કરવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક આડી સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,ત્યારે તેનો તત્કાલીન કોણીય પ્રવેગ કેટલો હશે?

સ્થિર સ્થિતિમાં રહેલા એક પૈડા પર $50\, Nm$ નું ટોર્ક લાગતા તે $5\, s$ માં $200\, rad$ જેટલું પરિભ્રમણ કરે છે. ઉત્પન્ન થતો કોણીય પ્રવેગ ગણો. ........... $rad\, s^{-2}$.

$2 \ kg$ ના ચાર દળોને $1/4 \ m$ લાંબા સ્પોક્સ વડે ધરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. $24 \ N$ નું બળ $F$ એ $1/2 \ m$ લાંબા સ્પોકના છેડે $30^{\circ}$ ના ખૂણે લગાવતા કોણીય પ્રવેગ $\alpha$ પેદા થાય છે. $\alpha$ નું મૂલ્ય ........ $rad/s^2$ છે.

Difficult
View Solution

વ્હીલની લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $2 \ kg \cdot m^2$ છે અને તે તે અક્ષ પર $60 \ rpm$ ની ઝડપે ફરે છે. એક મિનિટમાં વ્હીલને અટકાવવા માટે જરૂરી ટોર્ક કેટલું છે?

Difficult
View Solution

$L$ લંબાઈ અને $m$ દળનો એક સમાન પાતળો સળિયો લીસી આડી ટેબલ પર પડેલો છે. એક આડો આઘાત $P$ અચાનક સળિયાના એક છેડે લંબરૂપે લગાડવામાં આવે છે. આઘાત પછી સળિયાની કુલ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo