$R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) કેટલી થાય?

  • A
    $R/\sqrt{2}$
  • B
    $\sqrt{2}R$
  • C
    $R/2$
  • D
    $2R$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ત્રણેય સળિયા $A$,$B$ અને $C$ સમાન લંબાઈ $L$ અને સમાન દળ $M$ ધરાવે છે. જો આ તંત્ર એવી રીતે ચાકગતિ કરે કે જેથી સળિયો $B$ એ પરિભ્રમણની અક્ષ તરીકે વર્તે,તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યાના હળવા વર્તુળાકાર ફ્રેમ સાથે ચાર દળ જોડાયેલા છે. વર્તુળાકાર ફ્રેમના કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી હશે?

$500 \ g$ દળ અને $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા નળાકારની તેની લંબાઈને સમાંતર અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$Assertion$ (વિધાન) : પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા (Radius of gyration) એક અચળ રાશિ છે.
$Reason$ (કારણ) : કોઈ અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યાને તે અક્ષથી કણોના અંતરના વર્ગમૂળના સરેરાશ (root mean square distance) તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $O$ આગળ $90^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. વાળેલા સળિયાના સમતલને લંબ અને બિંદુ $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo