નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $C$ ને ઓળખો:
$CH_3CN$ $\xrightarrow{Na/C_2H_5OH} A$ $\xrightarrow{HNO_2} B$ $\xrightarrow{Cr_2O_7^{2-}} C$

  • A
    $CH_3COOH$
  • B
    $CH_3CH_2NHOH$
  • C
    $CH_3CONH_2$
  • D
    $CH_3CHO$

Explore More

Similar Questions

ફોર્મિક એસિડ ત્યારે મેળવવામાં આવે છે જ્યારે

નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઈલ બેન્ઝીનમાંથી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે વપરાતું નથી?

$CH_3-CH=CH_2 \xrightarrow[H^{+}]{CO + H_2O} CH_3-CH(COOH)-CH_3$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

પ્રકાશ અને ગરમીની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરીનેશન કર્યા બાદ,જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

ટોલ્યુઇનની એસિડિક $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી .......... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo