પ્રકાશ અને ગરમીની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરીનેશન કર્યા બાદ,જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

  • A
    $o-$ક્રેસોલ
  • B
    $p-$ક્રેસોલ
  • C
    $1,3,5-$ટ્રાય હાઇડ્રોક્સિ ટોલ્યુઇન
  • D
    બેન્ઝોઇક એસિડ

Explore More

Similar Questions

આ પ્રક્રિયામાં,$x$,$y$ અને $z$ શું છે?

પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઈડ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પદ્ધતિ લખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો એસિડ ગ્રીગનાર્ડ પ્રક્રિયક દ્વારા બનાવી શકાતો નથી?

ગ્લિસરોલને $110\,^{\circ}C$ તાપમાને ઓક્ઝેલિક એસિડ સાથે ગરમ કરતાં શું મળે છે?

એસિટીક એસિડ નીચેનામાંથી કઈ રીતે મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo