નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બેકેલાઇટ મળે છે?

  • A
    યુરિયા સાથે $HCHO$
  • B
    ટેટ્રામિથાઈલ ગ્લાયકોલ સાથે હેક્ઝામિથિલીન ડાયઆઈસોસાયનેટ
  • C
    ફિનોલ અને $HCHO$
  • D
    ઈથિલીન ગ્લાયકોલ અને ડાયમિથાઈલ ટરપ્થેલેટ

Explore More

Similar Questions

ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ બને છે. આ બે સંયોજનો વચ્ચેની પ્રારંભિક પ્રક્રિયા .............. નુ ઉદાહરણ છે.

યોગશીલ પોલીમરાઈઝેશન એટલે શું? યોગશીલ પોલીમરાઈઝેશનની ક્રિયાવિધિ સમજાવો.

$Terylene$ ના ઉત્પાદન માટે વપરાતા મોનોમર્સ ઓળખો.

યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની નીપજ ....... છે.

ચેઈન ગ્રોથ પોલીમરનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo