ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ નીચેનામાંથી કોની બનાવટમાં થઈ શકે છે?

  • A
    ઇથાઇલ એસિટેટ
  • B
    ઇથીલીન
  • C
    એસિટીક એસિડ
  • D
    આ બધા જ

Explore More

Similar Questions

$C_9H_{12}O$ સૂત્ર ધરાવતો આલ્કોહોલ $Na_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને $C_9H_{10}O$ સૂત્ર ધરાવતું સંયોજન બનાવે છે. મૂળ આલ્કોહોલ કયો હોઈ શકે?

લુકાસ પ્રક્રિયક (Lucas reagent) એટલે શું?

જ્યારે ફિનાઈલમેગ્નેશિયમ બ્રોમાઈડનું વધારાનું પ્રમાણ ડાયમિથાઈલ કાર્બોનેટ $(CH_3OCOOCH_3)$ સાથે પ્રક્રિયા કરે ત્યારે ગ્રીગનાર્ડ પ્રક્રિયામાંથી તમને કઈ નીપજ મળવાની અપેક્ષા છે?

Difficult
View Solution

સાંદ્ર $H_2SO_4$ ને $140\,^{\circ}C$ તાપમાને વધુ પડતા $C_2H_5OH$ સાથે ગરમ કરતા શું બને છે?

$1^o$,$2^o$ અને $3^o$ આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo