એક પ્રકાશનો ગોળો $800 \, W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \, m$ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

  • A
    $2.09 \times 10^{-5} \, T$
  • B
    $2.09 \times 10^{-6} \, T$
  • C
    $2.09 \times 10^{-7} \, T$
  • D
    $2.09 \times 10^{-8} \, T$

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E = 10 \cos (10^7 t + kx) \hat j \, V/m$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ અને $x$ અનુક્રમે સેકન્ડ અને મીટરમાં છે. આના પરથી શું અનુમાન લગાવી શકાય?
$(1)$ તરંગલંબાઈ $\lambda = 188.4 \, m$ છે.
$(2)$ તરંગ સંખ્યા $k = 0.33 \, rad/m$ છે.
$(3)$ તરંગનો કંપવિસ્તાર $10 \, V/m$ છે.
$(4)$ તરંગ $+x$ દિશામાં પ્રસરણ પામે છે.
નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E = i 30 \cos (k z - 5 \times 10^8 t)$ છે,જ્યાં $E$ નું મૂલ્ય $V/m$ માં છે. તરંગ સદિશ $k$ નું મૂલ્ય કેટલું હશે? (મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ $= 3 \times 10^8 \ m/s$)

$z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે $\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્ર માટે સાચી દિશા દર્શાવે છે?

જો કોઈ સ્ત્રોત $8.2 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ કરતું હોય,તો સ્ત્રોતમાંથી ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ .....$m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo