$30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે. સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે. અંતર્ગોળ લેન્સમાંથી બહાર આવતા કિરણો પણ સમાંતર છે. તો $d = $ . . . . . . $cm$.

  • A
    $40$
  • B
    $30$
  • C
    $20$
  • D
    $10$

Explore More

Similar Questions

ગોલીય વિપથન (spherical aberration) માટે સુધારેલ અલગ લેન્સની એક અભિસારી જોડીની પરિણામી કેન્દ્રલંબાઈ $10\,cm$ છે. બે લેન્સ વચ્ચેનું અંતર $2\,cm$ છે. તો ઘટક લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$0.45$ વિભાજન શક્તિ (dispersive power) ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઈએ, જેને $84 \,cm$ કેન્દ્રલંબાઈ અને $0.21$ વિભાજન શક્તિ ધરાવતા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવાથી બંને લેન્સનું વર્ણવિપથનરહિત (achromatic) સંયોજન બને?

$+6 D$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સને $-4 D$ પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનનો પ્રકાર અને કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$(a)$ બે લેન્સના સંયોજનની 'અસરકારક કેન્દ્રલંબાઈ' નક્કી કરો,જેમાં $30 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $20 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ છે,જો તેઓને તેમની મુખ્ય અક્ષો એકબીજાને સંપાત થાય તેમ $8.0 \; cm$ ના અંતરે રાખવામાં આવે. શું જવાબ એ બાબત પર આધાર રાખે છે કે સમાંતર પ્રકાશનું કિરણ કઈ બાજુથી આપાત થાય છે? શું આ સિસ્ટમ માટે અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ ઉપયોગી છે?
$(b)$ ઉપરના $(a)$ મુજબની ગોઠવણીમાં બહિર્ગોળ લેન્સની બાજુએ $1.5 \; cm$ કદની એક વસ્તુ મૂકવામાં આવે છે. વસ્તુ અને બહિર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર $40 \; cm$ છે. બે-લેન્સ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી અને પ્રતિબિંબનું કદ નક્કી કરો.

$-15 \ D$ અને $+5 \ D$ પાવર ધરાવતા બે લેન્સ એકબીજાના સંપર્કમાં છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ....... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo