$M$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ધન $x$-દિશામાં અચળ વેગ $V$ થી ગતિ કરે છે. $x = a$ અને $x = b$ ની વચ્ચે ઋણ $z$-દિશામાં અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ પ્રવર્તે છે. $V$ નું લઘુત્તમ મૂલ્ય શોધો જેથી કણ $x > b$ વિસ્તારમાં પ્રવેશી શકે.

  • A
    $qbB/M$
  • B
    $q(b - a)B/M$
  • C
    $qaB/M$
  • D
    $q(b + a)B/2M$

Explore More

Similar Questions

એક વિદ્યુતભાર $q_0$ જે વેગ $\overrightarrow{v}$ થી $\overrightarrow{B}$ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે,તે $\overrightarrow{F}$ બળ અનુભવે છે. $\overrightarrow{v}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો $\theta$ છે. એક સેકન્ડ પછી $q_0$ ની ઝડપ કેટલી હશે?

એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha$-કણ સમાન વેગમાન સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો ગુણોત્તર .......... છે અને તેમની ઝડપનો ગુણોત્તર .......... છે.

એક પ્રોટોન $1.5 \,Wb \,m^{-2}$ ની ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં $2 \times 10^7 \,ms^{-1}$ ના વેગ સાથે ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે પ્રવેશ કરે છે. પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

એક પ્રોટોન અને એક ડ્યુટેરોન,બંને સમાન ગતિઊર્જા ધરાવે છે,જે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે દાખલ થાય છે. પ્રોટોન અને ડ્યુટેરોનની વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે ${R_p}$ અને ${R_d}$ હોય,તો સાચું વિધાન કયું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ધાતુના બ્લોકને સમાન ચુંબકીય પ્રેરણ $\overrightarrow{B}$ માં મૂકવામાં આવે છે. ગતિશીલ વિદ્યુતભારો ......... દ્વારા આપવામાં આવતું બળ $\overrightarrow{F}$ અનુભવે છે,જેના પરિણામે ......... સપાટીનું પોટેન્શિયલ ઘટે છે. ધારો કે વાહકોની ઝડપ $v$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo