$R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર અને તેના કેન્દ્રથી $3R$ અંતરે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $10\sqrt{10}$
  • B
    $20\sqrt{10}$
  • C
    $2\sqrt{10}$
  • D
    $\sqrt{10}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$4 \sqrt{3} \,cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં $2 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ત્રિકોણના મધ્યકેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
(પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસરને અવગણો.)

કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Difficult
View Solution

એક તારને પહેલા $5$ આંટાવાળા વર્તુળાકાર ગૂંચળાના સ્વરૂપમાં વાળવામાં આવે છે અને તે જ તારને પછી $10$ આંટાવાળા બીજા વર્તુળાકાર ગૂંચળાના સ્વરૂપમાં વાળવામાં આવે છે. જો બંને ગૂંચળાઓમાં સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો તેમના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો હશે?

$i$ પ્રવાહ ધરાવતા નાના પ્રવાહ ખંડ $d\overrightarrow{l}$ ને લીધે $\overrightarrow{r}$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર $d\overrightarrow{B}$ નીચે મુજબ છે:

$N$ આંટા ધરાવતી એક કોઈલને સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળવામાં આવી છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે કોઈલમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo