$210 \,\,watt$ નો બલ્બ $5\, min$ સમય સુધી શરૂ રાખતાં કેટલી ઉષ્મા ($cal$ માં) ઉત્પન્ન થાય? $(J = 4.2 \,joule/calorie)$
$15000$
$1050$
$63000$
$80000$
એક વિધુતકોષ વડે અવરોધ $R_1$ માંથી $t$ સમય માટે વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ $R_2$ માંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો વિધુતકોષનો આંતરિક અવરોધ ...... છે.
શૂન્ય આંતરિક અવરોધના અને $E \;emf$ ના એક $DC$ ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે $(i)$ બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી $(ii)$ વિભાગ $- A$ ના બે અને વિભાગ $-B$ નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
જો $220$ વોલ્ટ $100$ વોટ રેટેડ બલ્બનો બલ્બ વચ્ચેનો વોલ્ટેજ રેટેડ વોલ્ટેજથી $2.5\,\%$ ઘટે છે, તો તેનો પાવર …… $\%$ ઘટશે?
આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?
ઘરમાં ઉપયોગમાં લેવાતો સપ્લાI $220 \, V$ નો $9\, ampere$ ના ફયુઝ સાથે છે. તો $60\, W$ ના બલ્બની મહત્તમ સંખ્યા જેમને સમાંતરમાં જોડીને ચાલુ કરી શકાય ?