એક કોષ માટે તટસ્થ લંબાઈ $0.60 \, m$ મળે છે. પ્રથમ કોષ કરતા $0.1 \, V$ ઓછો $emf$ ધરાવતા બીજા કોષ માટે તટસ્થ લંબાઈ $0.55 \, m$ મળે છે,તો બંને કોષોના $emf$ કેટલા હશે?

  • A
    $1.2 \, V, 1.1 \, V$
  • B
    $1.2 \, V, 1.3 \, V$
  • C
    $-1.1 \, V, -1.0 \, V$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે કરવા માટે શું જોડવું પડે?

આકૃતિમાં દર્શાવેલ પોટેન્શિયોમીટર સર્કિટમાં,જ્યારે સ્વિચ $S$ ખુલ્લી હોય ત્યારે સંતુલન લંબાઈ $l = 60 \ cm$ છે. જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે અને $R$ નું મૂલ્ય $5 \ \Omega$ હોય ત્યારે સંતુલન લંબાઈ $l' = 50 \ cm$ મળે છે. કોષ $C'$ નો આંતરિક અવરોધ : .............. $\Omega$ છે.

એક જૂની બેટરીના ટર્મિનલ પર વોલ્ટમીટર $1.2 \, V$ પોટેન્શિયલ તફાવત દર્શાવે છે,જ્યારે પોટેન્શિયોમીટર $1.4 \, V$ દર્શાવે છે. બેટરીનો આંતરિક અવરોધ $40 \, \Omega$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ ............. $\Omega$ છે.

આપેલ આકૃતિમાં,બેટરી $E$ ને પોટેન્શિયોમીટર વાયરની $55 \, cm$ લંબાઈ પર સંતુલિત કરવામાં આવે છે. જ્યારે બેટરી સાથે સમાંતરમાં $10 \, \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તે પોટેન્શિયોમીટર વાયરની $50 \, cm$ લંબાઈ પર સંતુલિત થાય છે. તો બેટરીનો આંતરિક અવરોધ $r$ ............. $\Omega$ છે.

પોટેન્શિયોમીટરમાં જ્યારે ગૌણ પરિપથમાં રહેલા કોષને $5\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $200\,cm$ પર મળે છે. જ્યારે $15\,\Omega$ ના અવરોધનો ઉપયોગ શંટિંગ માટે કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $300\,cm$ પર ખસે છે. કોષનો આંતરિક અવરોધ $..............\,\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo