તરંગનું સમીકરણ $y = 10 \sin \pi (0.01x - 2.00t) \text{ cm}$ હોય,તો કણનો મહત્તમ વેગ $\text{cm/sec}$ માં કેટલો થાય?

  • A
    $63$
  • B
    $75$
  • C
    $100$
  • D
    $121$

Explore More

Similar Questions

$x$-દિશામાં ગતિ કરતા તરંગનું સ્થાનાંતર $y = 10^{-4} \sin(600t - 2x + \frac{\pi}{3})$ મીટર દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ $m \ s^{-1}$ માં કેટલી હશે?

બે સરળ આવર્ત તરંગોના સમીકરણો $Y_1 = 2 \sin 8 \pi \left(\frac{t}{0.2} - \frac{x}{2}\right) \text{ m}$ અને $Y_2 = 4 \sin 8 \pi \left(\frac{t}{0.16} - \frac{x}{1.6}\right) \text{ m}$ દ્વારા આપવામાં આવે છે,તો બંને તરંગો પાસે શું સમાન છે?

પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin(200t - x)$ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ..... $m/s$ છે.

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 4 \sin(4 \pi t - 0.04 x + \pi / 3)$ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ કેટલો હશે?

એક તારવાળા વાદ્યમાંથી $480 \,Hz$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન થાય છે. હવામાં અવાજનો વેગ $320 \,m/s$ છે. $180$ કંપનો પૂર્ણ કર્યા પછી, તરંગ દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo