સરળ આવર્તગતિ $x = a \sin(\omega t - \alpha)$ અને $y = b \cos(\omega t - \alpha)$ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે?

  • A
    $0^o$
  • B
    $a^o$
  • C
    $90^o$
  • D
    $180^o$

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ એ $T$ અને $\frac{3T}{2}$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો તેઓ મધ્યમાન સ્થાનથી શરૂઆત કરે,તો જ્યારે કણ $A$ બે દોલનો પૂર્ણ કરે ત્યારે તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક કણ $x = 0$ ની આસપાસ $SHM$ કરે છે,જેથી $t = 0$ સમયે તે $x = 0$ પર છે અને ધન અંતિમ બિંદુ તરફ ગતિ કરે છે. $x = 0$ થી $x = \frac{A}{2}$ સુધી જવા માટે લાગતો સમય એ $x = \frac{A}{2}$ થી $x = A$ સુધી જવા માટે લાગતા સમય કરતા ..... ગણો છે. ખાલી જગ્યા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

$1 \ Hz$ આવૃત્તિ ધરાવતા સાદા આવર્ત દોલકનો કળા (phase) $1$ રેડિયન છે. દોલકની કળા શૂન્ય કરવા માટે સમયના ઉગમબિંદુને કેટલું ખસેડવું જોઈએ? ($t$ સેકન્ડમાં).

એક કણ $x = -x_0$ અને $x = +x_0$ ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે,જેમાં ઉગમબિંદુ $x = 0$ એ મધ્યમાન સ્થાન છે. કેમેરાનો ઉપયોગ કરીને આ કણના મોટી સંખ્યામાં રેન્ડમ ફોટા લેવામાં આવે છે. કણ કોઈ ચોક્કસ સ્થાન પર કેટલી વાર નોંધાયો છે (ઘટના ક્રમાંક) તેનો હિસ્ટોગ્રામ નીચેનામાંથી કોના જેવો દેખાશે?

$SHM$ કરતા કણનું સ્થાનાંતર-સમયનું સમીકરણ $x = A \sin \left( \omega t + \frac{\pi}{6} \right)$ છે. કણને $x = -\frac{A}{2}$ થી $x = +\frac{A}{2}$ સુધી સીધા જવા માટે લાગતો સમય કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo