એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $v_0$ કક્ષીય વેગથી ભ્રમણ કરે છે. જો તે એકાએક સ્થિર થઈ જાય અને પૃથ્વી પર પડવા દેવામાં આવે,તો પૃથ્વીની સપાટી સાથે અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે? (ધારો કે $v_e$ એ પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ છે.)

  • A
    $\frac{v_e^2}{v_0}$
  • B
    $v_0$
  • C
    $\sqrt{v_e^2 - v_0^2}$
  • D
    $\sqrt{v_e^2 - 2v_0^2}$

Explore More

Similar Questions

બે સમાન ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ ઊંચાઈ પર છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

જ્યારે પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યા અને $v$ ઝડપની વર્તુળાકાર કક્ષામાં ફરતો ઉપગ્રહ તેની થોડી ઉર્જા ગુમાવે છે,ત્યારે $r$ અને $v$ માં કેવો ફેરફાર થાય છે?

પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ગતિ કરતા ઉપગ્રહ માટે,ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$h$ ઊંચાઈ પર પરિભ્રમણ કરતા ઉપગ્રહની બંધન ઉર્જા $3.5 \times 10^8 \ J$ છે. તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી $m$ દળના ઉપગ્રહને $2R$ ઊંચાઈની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo