જો ગુરુત્વસ્થિતિમાન $V = (3x + 4y + 12z) \ J/kg$ હોય,તો $(x = 1, y = 0, z = 3)$ બિંદુએ ગુરુત્વતીવ્રતા ....... $N \ kg^{-1}$ થાય.

  • A
    $20$
  • B
    $13$
  • C
    $12$
  • D
    $5$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાની ઘનતા $\rho(r) = 20 \frac{r^2}{R^2}$ છે,જ્યાં $r$ એ તેના કેન્દ્રથી અંતર છે. જો આ ગોળાને કારણે તેના કેન્દ્રથી $4R$ અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $E$ હોય અને $G$ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હોય,તો $\frac{E}{GR}$ નો ગુણોત્તર શોધો.

એક બિંદુ પર સ્થિત $1.5 \,kg$ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $45 \,N$ છે. તે બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા ......... $N/kg$ છે.

એક સમાન ગોલીય કવચની અંદરના કોઈપણ બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય છે?

ગુરુત્વાકર્ષણ માટે ગૌસનો નિયમ નીચેનામાંથી કયો છે?

ગુરુત્વાકર્ષી સ્થિતિમાન વિરુદ્ધ અંતર $r$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ....... $N/kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo