એક પદાર્થને ઢાળ પર ઉપરથી નીચે પહોંચતા $4 \, s$ લાગે છે. તો તેને ચોથા ભાગનું અંતર કાપતા કેટલો સમય ($s$ માં) લાગશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $16$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાનો એક ફૂટબોલ આડા રાખેલા પાટિયા પર બનાવેલા $r$ ત્રિજ્યાના કાણા પર રાખેલ છે (જ્યાં કાણાનો વ્યાસ $2r$ છે અને $r < R$). હવે પાટિયાનો એક છેડો ઊંચકવામાં આવે છે જેથી તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય જેથી ફૂટબોલ પાટિયા પરથી નીચે ગબડવાનું શરૂ ન કરે તે નીચેનામાંથી કયું છે (આકૃતિ યોજનાબદ્ધ છે અને માપ મુજબ દોરેલી નથી) -

$m$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલા એક લીસા ઢળતા સમતલ પર મુક્ત કરવામાં આવે છે. સમતલ દ્વારા બ્લોક પર લાગતું બળ કેટલું હશે?

$\theta$ ખૂણાવાળા ઢાળ પર મૂકેલા $m$ દળના પદાર્થ પર લાગતું લંબબળ કેટલું હશે?

$100 \, N$ વજન ધરાવતો બ્લોક $A$,$30^{\circ}$ ના ઢાળવાળા ઘર્ષણરહિત સમતલ પર સ્થિર છે. $A$ સાથે જોડાયેલ એક લવચીક દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થાય છે અને $w$ વજન ધરાવતા બ્લોક $B$ સાથે જોડાયેલ છે. જે વજન $w$ માટે તંત્ર સંતુલનમાં હોય તે શોધો.

$m_1 = 2\,kg$ દળનો એક બ્લોક $30^\circ$ ના ખૂણે રહેલા લીસા ઢળતા સમતલ પર છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દોરી દ્વારા $m_2 = 3\,kg$ દળના બીજા બ્લોક સાથે જોડાયેલ છે. દરેક બ્લોકનો પ્રવેગ ....... $m/s^2$ છે (ધારો કે $g = 10\,m/s^2$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo