ટ્રેનની મુસાફરી દરમિયાન મહત્તમ પ્રવેગ કેટલો $km \ h^{-2}$ મળે?

  • A
    $140$
  • B
    $160$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને થોડા સમય માટે સમાન પ્રવેગ $\alpha$ સાથે ગતિ કરે છે અને ત્યારબાદ સમાન પ્રતિપ્રવેગ $\beta$ સાથે ગતિ કરીને સ્થિર થાય છે. જો કારનો કુલ મુસાફરીનો સમય $t$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ વેગ કેટલો હશે?

Difficult
View Solution

બે કાર $P$ અને $Q$ એક જ બિંદુએથી એક જ સમયે સીધી રેખામાં ગતિ શરૂ કરે છે અને તેમના સ્થાન $x_P(t) = at + bt^2$ અને $x_Q(t) = ft - t^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કયા સમયે બંને કારનો વેગ સમાન હશે?

એક નાની ઇલેક્ટ્રિક કારનો મહત્તમ અચળ પ્રવેગ $1\,m/s^2$,મહત્તમ અચળ પ્રતિપ્રવેગ $2\,m/s^2$ અને મહત્તમ ઝડપ $20\,m/s$ છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અને સ્થિર સ્થિતિમાં અંત પામીને આ કારને $1\,km$ ચલાવવા માટે લાગતો સમય $.........\,s$ છે.

ગતિશીલ પદાર્થનો પ્રવેગ શેના પરથી શોધી શકાય છે?

નીચેનામાંથી કયો વેગ $(v)$ - સમય $(t)$ આલેખ શિરોલંબ ફેંકવામાં આવેલા પદાર્થની ગતિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo