ધારો કે સુરેખાઓ $L_1: x - y = 1,$ $L_2: x + y = 1,$ $L_3: 2x + 2y = 5,$ અને $L_4: 2x - 2y = 7$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $L_1 \perp L_2, L_2 \parallel L_3, L_1$ એ $L_4$ ને છેદે છે.
  • B
    $L_1 \perp L_2, L_1 \parallel L_3, L_1$ એ $L_2$ ને છેદે છે.
  • C
    $L_1 \perp L_2, L_1 \parallel L_3, L_2$ એ $L_4$ ને છેદે છે.
  • D
    $L_1 \parallel L_4, L_2 \parallel L_3, L_2$ એ $L_3$ ને છેદે છે.

Explore More

Similar Questions

જો $m=1$ એ રેખા $L$ નો ઢાળ હોય,તો $L$ સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલી સમાંતર ન હોય તેવી રેખાઓના ઢાળનો ગુણાકાર કેટલો થાય?

રેખાઓ $y = 3$ અને $y = \sqrt{3}x + 9$ વચ્ચેનો લઘુકોણ શોધો. ($^{\circ}$ માં)

$(7, 9)$ બિંદુમાંથી પસાર થતી અને રેખા $x - \sqrt{3}y - 2\sqrt{3} = 0$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી બે સુરેખાઓના સમીકરણો કયા થાય?

જો સુરેખાઓ $\alpha^2x + \alpha y = 9$ અને $3x + 2y = 5$ પરસ્પર લંબ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

બિંદુ $(2, 5)$ નું રેખા $3x + y + 4 = 0$ થી $L_1$ અને $L_2$ રેખાઓની દિશામાં માપેલું અંતર સમાન છે. જો રેખા $L_1$ નો ઢાળ $\frac{3}{4}$ હોય,તો રેખા $L_2$ નો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo