ધ્રુવીય યામ પદ્ધતિમાં $(2, 15^{\circ})$ અને $(1, 75^{\circ})$ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય?

  • A
    $3$
  • B
    $1$
  • C
    $2\sqrt{3}$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

બિંદુઓ $(3, -1)$ અને $(3, 4)$ ને જોડતા રેખાખંડનું $2 : 3$ ના ગુણોત્તરમાં બર્હીવિભાજન કરતા બિંદુના યામ શોધો.

રેખા $2x + y - 3 = 0$ એ બિંદુઓ $A(1, 2)$ અને $B(-2, 1)$ ને જોડતા રેખાખંડનું બિંદુ $C$ આગળ $a : b$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુ $C$ એ બિંદુઓ $P\left(\frac{b}{3a}, -3\right)$ અને $Q\left(-3, -\frac{b}{3a}\right)$ ને જોડતા રેખાખંડનું $p : q$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $\frac{p}{q} + \frac{q}{p} =$

જ્યારે $PQ$ એ $x$-અક્ષને સમાંતર હોય ત્યારે $P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ વચ્ચેનું અંતર શોધો.

જો $A$ અને $B$ બિંદુઓ $(-3, 4)$ અને $(2, 1)$ હોય,તો $AB$ રેખા પરનું બિંદુ $C$ કે જેથી $AC = 2 BC$ થાય,તેના યામ શોધો:

$x$-અક્ષ બિંદુઓ $(2, -3)$ અને $(5, 6)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo