$x$-અક્ષ બિંદુઓ $(2, -3)$ અને $(5, 6)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $2 : 1$
  • B
    $1 : 2$
  • C
    $2 : -1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખા $2x + y - 3 = 0$ એ બિંદુઓ $A(1, 2)$ અને $B(-2, 1)$ ને જોડતા રેખાખંડનું બિંદુ $C$ આગળ $a : b$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુ $C$ એ બિંદુઓ $P\left(\frac{b}{3a}, -3\right)$ અને $Q\left(-3, -\frac{b}{3a}\right)$ ને જોડતા રેખાખંડનું $p : q$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $\frac{p}{q} + \frac{q}{p} =$

જો બિંદુઓ $A(6, -1)$,$B(1, 3)$ અને $C(x, 8)$ એવા હોય કે જેથી $AB = BC$ થાય,તો $x = $

$x$-અક્ષ અને $y$-અક્ષ માટેના સમીકરણો લખો.

$P$ અને $Q$ એ $A,(-2, 5)$ અને $B,(3, 1)$ ને જોડતી રેખા પરના એવા બિંદુઓ છે કે જેથી $AP = PQ = QB$ થાય. તો $PQ$ નું મધ્યબિંદુ શું છે?

$(-3, -4)$ અને $(-8, 7)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $7 : 5$ ના ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરતા બિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo