$y$-અક્ષને સમાંતર અને રેખાઓ $ax + by + c = 0$ અને $a'x + b'y + c' = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો:

  • A
    $x(ab' - a'b) + (cb' - c'b) = 0$
  • B
    $x(ab' + a'b) + (cb' + c'b) = 0$
  • C
    $y(a'b - ab') + (a'c - ac') = 0$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$x + y - 3 = 0$ અને $2x - y + 1 = 0$ ના છેદબિંદુ અને $(2, -3)$ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

જો રેખાઓ $ax + 2y + 1 = 0$,$bx + 3y + 1 = 0$ અને $cx + 4y + 1 = 0$ સંગામી હોય,તો $a, b, c$ શેમાં છે?

$a, b, c \in R$ માટે,જો $6 a^2-3 b^2-c^2+7 a b-a c+4 b c=0$ અને $|a|+|b| \neq 0$ હોય,તો $a x+b y+c=0$ દ્વારા આપવામાં આવતી તમામ રેખાઓ

$a$ અને $b$ ની તમામ કિંમતો માટે,રેખા $(a+2b)x + (a-b)y + (a+5b) = 0$ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે. તે બિંદુ શોધો.

જો રેખાઓ $x+2y-9=0$,$3x+5y-5=0$ અને $ax+by-1=0$ સંગામી હોય,તો રેખા $35x-22y+1=0$ કયા બિંદુમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo