બિંદુ $(3, 4)$ માંથી પસાર થતી અને અક્ષો પર સમાન માપના પરંતુ વિરુદ્ધ ચિન્હ વાળા અંત:ખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો.

  • A
    $x - y - 1 = 0$
  • B
    $x + y = 7$
  • C
    $x + y + 1 = 0$
  • D
    $x - y + 1 = 0$

Explore More

Similar Questions

રેખા $2x - 3y = 5$ ને લંબ અને બિંદુ $(1, -1)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

જો બિંદુ $(3, -4)$ એ $X$-અક્ષ અને $Y$-અક્ષની વચ્ચેના રેખાખંડનું $2 : 3$ ના ગુણોત્તરમાં વિભાજન કરે,તો રેખાનું સમીકરણ શોધો:

રેખા $5x - 12y + 6 = 0$ ને લંબ રેખા $L$ એ $Y$-અક્ષ પર ધન અંતઃખંડ બનાવે છે. જો ઉગમબિંદુથી રેખા $L$ નું અંતર $2$ એકમ હોય અને ઉગમબિંદુથી રેખા $L$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે બનાવેલો ખૂણો $\theta$ હોય,તો $\tan \theta + \cot \theta =$

ફેરનહીટ તાપમાન $F$ અને નિરપેક્ષ તાપમાન $K$ એક સુરેખ સમીકરણનું પાલન કરે છે. આપેલ છે કે જ્યારે $F=32$ હોય ત્યારે $K=273$ અને જ્યારે $F=212$ હોય ત્યારે $K=373$ છે. $K$ ને $F$ ના સ્વરૂપમાં દર્શાવો અને જ્યારે $K=0$ હોય ત્યારે $F$ ની કિંમત શોધો.

જે રેખાનું અક્ષોની વચ્ચેનું મધ્યબિંદુ $({x_1}, {y_1})$ હોય,તેનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo