જ્યારે ક્લોરિન મુક્તમુલક ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

  • A
    $Cl_2$
  • B
    $O_2$
  • C
    $CO$
  • D
    $ClO_2$

Explore More

Similar Questions

પીવાના પાણીમાં નીચેનામાંથી કઈ સ્થિતિ મેથેમોગ્લોબિનેમિયા (methemoglobinemia) પ્રેરે છે?

નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાન (Green Chemistry) નો ઉપયોગ કેવી રીતે કરશો?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા.
$(b)$ ડ્રાયક્લિનિંગમાં ક્લોરિનયુક્ત દ્રાવકો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગ એજન્ટોનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઘટાડવા.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા.

વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતા અથવા વાતાવરણને દૂષિત કરતા ઘટકોને ......... કહે છે.

શાસ્ત્રીય ધૂમ્ર-ધુમ્મસ (Classical smog) એ ..... નું મિશ્રણ છે.

વિધાન : નિલંબિત રજકણો $(SPM)$ એ ડીઝલ વાહનો દ્વારા મુક્ત થતું એક મહત્વપૂર્ણ પ્રદૂષક છે.
કારણ : કેટાલિટિક કન્વર્ટર વાહનો દ્વારા થતા પ્રદૂષણને મોટા પ્રમાણમાં ઘટાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo