નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાન (Green Chemistry) નો ઉપયોગ કેવી રીતે કરશો?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા.
$(b)$ ડ્રાયક્લિનિંગમાં ક્લોરિનયુક્ત દ્રાવકો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગ એજન્ટોનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઘટાડવા.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા માટે નાઇટ્રોજનના ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બનને વાતાવરણમાં મુક્ત થતા અટકાવવા જોઈએ. પદ્ધતિઓ: $(i)$ વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરકોનો ઉપયોગ કરવો. $(ii)$ મુક્તમૂલકો સાથે પ્રક્રિયા કરતા સંયોજનોનો ઉપયોગ કરવો. $(iii)$ $Pinus$,$Juniperus$,$Pyrus$ અને $Vitis$ જેવા વૃક્ષો વાવવા.
$(b)$ ડ્રાયક્લિનિંગમાં ક્લોરિનયુક્ત દ્રાવકો કેન્સરજન્ય હોય છે,તેના બદલે પ્રવાહી $CO_2$ નો ઉપયોગ કરવો. બ્લીચિંગ માટે ક્લોરિનને બદલે $H_2O_2$ નો ઉપયોગ કરવો જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટને બદલે વનસ્પતિ તેલમાંથી બનાવેલા સાબુનો ઉપયોગ કરવો,જે જૈવ-વિઘટનીય છે.
$(d)$ પેટ્રોલ અને ડીઝલના બદલે $CNG$,$LNG$ અથવા હાઇડ્રોજન જેવા સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરવો.

Explore More

Similar Questions

ગ્રીનહાઉસ વાયુઓના નામ આપો.

ડાયનાઇટ્રોજન એક મજબૂત સંયોજન છે,પરંતુ તે ઊંચાઈ પર પ્રતિક્રિયા આપીને ઓક્સાઇડ બનાવે છે. નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ વનસ્પતિના પાંદડાઓને નુકસાન પહોંચાડી શકે છે અને પ્રકાશસંશ્લેષણને અવરોધે છે?

શુષ્ક હવામાં કદથી કેટલા ટકા ઑક્સિજન રહેલો છે ($\%$ માં)?

ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે તે પૃથ્વીની સપાટીની આસપાસ સ્થાયી થતો નથી?

આજકાલ વાયુ પ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo