વરસાદના પાણીની $pH$....... કરતાં ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે.

  • A
    $7$
  • B
    $14$
  • C
    $1.6$
  • D
    $5.6$

Explore More

Similar Questions

ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે તે પૃથ્વીની સપાટીની આસપાસ સ્થાયી થતો નથી?

વિવિધ જંતુનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.

મેથેમોગ્લોબિનેમિયા (Methemoglobinemia) શેના કારણે થાય છે?

જીવંત સજીવો અથવા પૃથ્વીના બંધારણની આસપાસના વિસ્તારને ..... તરીકે ઓળખવામાં આવે છે.

બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ $(BOD)$ એ પાણીમાં હાજર કાર્બનિક પદાર્થોનું માપ છે. $5 \ ppm$ કરતા ઓછું $BOD$ મૂલ્ય સૂચવે છે કે પાણીનો નમૂનો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo