નીચેનામાંથી કયા આલ્કીન એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?

  • A

    $2-$મિથાઈલ$-2-$પેન્ટીન

  • B

    $3-$મિથાઈલ$-2-$પેન્ટીન

  • C

    $4-$મિથાઈલ$-1-$પેન્ટીન

  • D

    $3-$મિથાઈલ$-1-$પેન્ટીન

Similar Questions

કોલમ- $(I)$ ના બંધારણના પ્રતિબિંબી (ઇનન્શિયોમર) કોલમ- $(II)$ માંથી શોધો. 

રેઝરપિન (એન્ટિસાઈકોટિક દવા) માં કેટલા કિરાલ કાર્બન છે?

સાયક્લોહેકઝેનનું કયું કન્ફોર્મેંશન કિરાલ છે ?

કઈ સમઘટકતા ધરાવે છે ?

pent $-3-$ en $-2-$ ol ના અવકાશ સમઘટકોની સંખ્યા ...........