સાયક્લોહેકઝેનનું કયું કન્ફોર્મેંશન કિરાલ છે ?

  • A

    ટ્વીસ્ટ બોટ

  • B

    દ્રઢ 

  • C

    ચેર

  • D

    બોટ

Similar Questions

નીચેનામાંથી ક્યુ પ્રકાશક્રિયાશીલ નથી ?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે સક્રિય છે ?

નીચેનામાંથી કયા આલ્કીન એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?

આલ્કીન જેનું અણુસૂત્ર  $C_4H_8$  છે. તે ...... દર્શાવતાં નથી.

$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) - $ ગ્લુકોઝ......