$D - $ગ્લુકોઝ $ (6 $ કાર્બન સુગર$)$ ના અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે ?

  • A

    $8$

  • B

    $12$

  • C

    $16$

  • D

    $24$

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી પ્રતિબિંબી વિન્યાસ સમઘટકતા દર્શાવે છે ?

$C _4 H _8 DBr$ અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે $...............$

  • [JEE MAIN 2023]

$CH_3CHBrCHBrCOOH $  પદાર્થમાં પ્રકાશીય સક્રિય સમઘટકોની સંખ્યા કેટલી છે ?

સંયોજનની કિરાલિટી કઈ છે?

  • [AIPMT 2005]

નીચેનામાંથી કયા  સંયોજનમાં સંમિતિ સમતલ  તેમજ સંમિતિ  કેન્દ્ર છે?