નીચેનામાંથી કયો પદાર્થ કિરાલ નથી ?

  • A

    $1-$ક્લોરો પેન્ટેન

  • B

    $2-$ક્લોરો પેન્ટેન

  • C

    $1-$ક્લોરો$-2-$મિથાઈલ પેન્ટેન

  • D

    $3-$ક્લોરો$-2-$મિથાઈલ પેન્ટેન

Similar Questions

બંધારણમાં કિરાલ કેન્દ્રોએ વિન્યાસ કેટલું થાય છે?

પ્રક્ષેપણ સૂત્ર $ [A]$ ના કિરાલ કેન્દ્ર આગળ બે સમૂહો ($Br$ અને $CH_3$) ને આંતર બદલી કરવામાં આવે તો $[B]$ સૂત્ર મળે છે. જ્યારે $[A]$ ના શૂન્ય બે સમૂહો $ (C_2H_5$ અને $ Cl$ ) અને $[A]$ સેટને આંતર બદલી કરવામાં આવે તો પ્રક્ષેપણ સૂત્ર $[C] $ મળે છે ?  $[A]$, $[B]$ અને $[C] $ માટે કયું વિધાન સાચું નથી.

${\left( {C{H_3}} \right)_2}C = CH - CH\left( {C{H_3}} \right)COOH$ સંયોજન ...... દર્શાવે.

નીચેનામાંથી ક્યા પ્રકાશક્યિાશીલ નથી ?

$n$ જુદા જુદા અસંમિત કાર્બન ધરાવતા સંયોજનના વિન્યાસ સમઘટકોની સંખ્યા ............. થશે.