$2, 3, 4-$પેન્ટેનટ્રાઓલ માટે કેટલા મેસો સમઘટકો શક્ય છે ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    એકપણ નહિ

Similar Questions

$S$ -- આઇબુપ્રોફેનના ઈનાસ્યોમર્સ  તેના પીડા-નિવારણ ગુણધર્મો માટે જવાબદાર છે. નીચે દર્શાવેલ એક બંધારણ  $(S)$ - આઇબુપ્રોફેન છે?

નીચે બે વિધાનો આપેલા છે.

$[$ચિત્ર$]$

$[$ચિત્ર$]$એ ઉપરોક્ત સંયોજન $A$ નું આરસી પ્રતિબિંબ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

આપેલા  : $I$ અને  $II$ શું હશે ?

  • [NEET 2013]

નીચેનામાંથી  કયું સંયોજન  અકીરાલ  છે?

${C_7}{H_{16}}$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના પ્રકાશક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી થશે ?