$CH_3CHBrCHBrCOOH $  પદાર્થમાં પ્રકાશીય સક્રિય સમઘટકોની સંખ્યા કેટલી છે ?

  • A

    $0$

  • B

    $1$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$1, 2-$ Dichloro cyclohexane માં કેટલા અસમ કાર્બન છે ?

આપેલ કાર્બનિક પદાર્થ ક્યારે પ્રકાશ-ક્રિયાશીલતા દર્શાવે ?

મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા $....$ છે.

  • [JEE MAIN 2022]

નીચેનામાંથી ક્યુ પ્રકાશક્રિયાશીલ નથી ?

નીચેનામાંથી કયા સંયોજનમાં મેસો સંયોજન તરીકે એક અવકાશસમઘટક છે?