કિરાલ અણુઓ તેને કહેવાય છે જે ...........

  • A
    તેના પ્રતિબિંબો પર અધ્યારોપિત હોતા નથી
  • B
    તેના પ્રતિબિંબો પર અધ્યારોપિત હોય છે
  • C
    તેની પ્રકાશકિયાશીલતાની આંતરિક સંપૂર્તિ કરે છે
  • D
    ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવશે નહીં?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન મેસો સ્વરૂપ દર્શાવશે?

જો $n$ એ સંયોજનમાં અસમપ્રમાણ કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા દર્શાવતું હોય,તો તે સંયોજનના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થાય?

કાર્બનિક સંયોજન પ્રકાશીય સમઘટકતા ક્યારે દર્શાવે છે?

Meso-tartaric acid નીચેનામાંથી કોની હાજરીને કારણે પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo