$ZnCl_2 \cdot 2H_2O$ ને સખત ગરમ કરતાં,....... મળે છે.

  • A
    $ZnCl_2$
  • B
    $Zn(OH)Cl$
  • C
    $Zn(OH)_2$
  • D
    $ZnO$

Explore More

Similar Questions

પાણીના રાસાયણિક ગુણધર્મો વર્ણવો.

Difficult
View Solution

પાણીના ઉભયગુણી (amphoteric) સ્વભાવને દર્શાવવા માટે રાસાયણિક પ્રતિક્રિયાઓ લખો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પાણીને નરમ બનાવવા માટે પરમ્યુટિટ પદ્ધતિ એ સિન્થેટિક રેઝિન પદ્ધતિ કરતા વધુ કાર્યક્ષમ છે.
વિધાન-$II$: સિન્થેટિક રેઝિન પદ્ધતિના પરિણામે દ્રાવ્ય સોડિયમ ક્ષારોનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ક્લાર્કની પદ્ધતિમાં વપરાતું રસાયણ કયું છે?

પાણીના એક નમૂનામાં સોડિયમ ક્લોરાઈડ છે. તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo