દરેક જીવંત કોષમાં સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત $......$ છે.

  • A
    $AMP$
  • B
    $ATP$
  • C
    $ADP$
  • D
    $UDP$

Explore More

Similar Questions

જે પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય છે તે

ગ્લાયસીન અને એલેનાઈનનું બંધારણ નીચે આપેલ છે. ગ્લાયસીલેલેનાઈનમાં પેપ્ટાઈડ બંધ દર્શાવો.
$H_2N-CH_2-COOH$ (ગ્લાયસીન);
$H_2N-CH(CH_3)-COOH$ (એલેનાઈન)

ઇન્સ્યુલિન એ ......... છે.

જ્યારે યુરિયાને ગરમ કરવામાં આવે છે,ત્યારે તે બાય્યુરેટ બનાવે છે,જેનું આલ્કલાઇન દ્રાવણ $CuSO_4$ ના દ્રાવણ સાથે $.....$ બનાવે છે.

$0.01 \ M$ ગ્લાયસીન દ્રાવણનો $pH$ કેટલો હશે? ગ્લાયસીન માટે,$298 \ K$ તાપમાને $K_{a1} = 4.5 \times 10^{-3}$ અને $K_{a2} = 1.7 \times 10^{-10}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo