પ્રોટીનનું દ્વિતીયક બંધારણ ....... ને સંદર્ભિત કરે છે.

  • A
    મુખ્ય પ્રોટીનનું ડિનેચર્ડ બંધારણ અને પ્રોસ્થેટીક સમૂહ.
  • B
    $3-D$ બંધારણ,ખાસ કરીને એમિનો એસિડ રેસીડ્યુ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એકબીજાથી દૂર હોય છે.
  • C
    પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ રેસીડ્યુની રેખીય શૃંખલા.
  • D
    પોલીપેપ્ટાઇડ શૃંખલાના સતત ભાગોની નિયમિત વળેલી પેટર્ન.

Explore More

Similar Questions

પેપ્ટાઈડ, $Ile-Arg-Pro$ માં હાજર કાઈરલ કાર્બન(s) ની સંખ્યા...... છે.

નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં નાઈટ્રોજન હોય છે?

જૈવિક તંત્રમાં જોવા મળતું વિશિષ્ટ ત્રિ-પરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતા ધરાવતું પ્રોટીન 'નેટિવ પ્રોટીન' (native protein) કહેવાય છે. જ્યારે પ્રોટીન તેના મૂળ સ્વરૂપમાં હોય ત્યારે તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા $pH$ માં ફેરફાર જેવા રાસાયણિક ફેરફારને કારણે પ્રોટીનનું વિકૃતિકરણ (denaturation) થાય છે. તેનું કારણ સમજાવો.

એમિનો એસિડના સમવિભવ બિંદુ $(pI)$ અને તેની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ શું છે?

સ્નાયુઓમાં હાજર કયું પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo