ગ્લુકોઝના એનોમર એટલે કે ......:

  • A
    ગ્લુકોઝના સમઘટકો કે જે $C_1$ અને $C_4$ ના કન્ફિગ્યુરેશનમાં તફાવત ધરાવે છે.
  • B
    $D$-ગ્લુકોઝ અને $L$-ગ્લુકોઝનું મિશ્રણ.
  • C
    ગ્લુકોઝના પ્રતિબિંબી (ઈનેન્શિયોમર) સમઘટકો.
  • D
    ગ્લુકોઝના સમઘટકો કે જે $C_1$ કાર્બનના કન્ફિગ્યુરેશનમાં તફાવત દર્શાવે છે.

Explore More

Similar Questions

રોશેલ સોલ્ટ એ કોનો ડાયમેટલ ક્ષાર છે?

Difficult
View Solution

આઈસોમાલ્ટોઝની રચનામાં એસીટલ અને હેમીએસીટલની સંખ્યાને યોગ્ય રીતે ઓળખતો જવાબ પસંદ કરો.
એસીટલ $-$ હેમીએસીટલ

બે સમાન મોનોસેકેરાઈડના એકમોથી બનેલા ડાયસેકેરાઈડનું ઉદાહરણ કયું છે?

એમાયલોપેક્ટીન શેનું બનેલું છે?

ગ્લુકોઝનો $C_4$-એપિમર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo