$D$-ગ્લુકોઝના દ્રાવણમાંથી $D$-ગ્લુકોપાયરેનોઝના બે સ્વરૂપો મેળવવામાં આવે છે,તેને શું કહેવાય છે?

  • A
    આઈસોમર
  • B
    એનોમર
  • C
    એપીમર
  • D
    ઈનેન્શિયોમર

Explore More

Similar Questions

ઝાયમેઝ દ્વારા આથવણની પ્રક્રિયામાં,નીચેનામાંથી કઈ શર્કરામાંથી આલ્કોહોલ અને $CO_2$ મેળવવામાં આવે છે?

ગ્લુકોઝ અને મેનોઝ એ . . . છે.

નીચેનામાંથી કઈ શર્કરા નોન-રિડ્યુસિંગ શર્કરા છે?

ગ્લુકોઝ અણુ દ્વારા દર્શાવવામાં આવતા વિશિષ્ટ પરિભ્રમણ (specific rotation) નું મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં તમામ મોનોસેકેરાઇડ એકમો $C_1-O-C_4$ શૃંખલા દ્વારા જોડાયેલા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo