જો પ્લાસ્ટિક કઠણ હોય,તો તેમાં નરમાઈનો ગુણધર્મ દાખલ કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે?

  • A
    ઉદ્દીપક
  • B
    ટેલોમર્સ
  • C
    પ્લાસ્ટિસાઇઝર
  • D
    વલ્કેનાઇઝર

Explore More

Similar Questions

નીચેના પોલિમરનું અવલોકન કરો.
$I$. $PHBV$
$II$. Nylon-$2$-nylon-$6$
$III$. Glyptal
$IV$. Bakelite
ઉપરનામાંથી કયું/કયા જૈવ-વિઘટનીય (biodegradable) પોલિમર છે?

ટોલ્યુઈન ડાયઆયસોસાયનેટ $(TDI)$ નો ઉપયોગ કયા પોલિમરના સંશ્લેષણમાં થાય છે?

રબરના વલ્કેનાઇઝેશનમાં ........ $(\%)$ ટકા સલ્ફર વપરાય છે.

લો ડેન્સિટી પોલિથીન (low density polythene) વિશે નીચેનામાંથી કયું વિધાન $FALSE$ (ખોટું) છે?

નીચેનામાંથી કયું કૃત્રિમ રબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo