જેલ $(gel)$ અંગે કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ કાર્બનિક કે અકાર્બનિક હોય છે.
  • B
    તેઓ કલિલમય પ્રણાલી છે.
  • C
    તેઓ સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે અને પરિવર્તી પ્રકારના હોય છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ચોક્કસ સાંદ્રતાથી ઉપર કેટાયોનિક મિસેલ્સ બનાવે છે?

રક્ષણકર્તા કલિલ $A, B, C$ અને $D$ ના સુવર્ણ આંક અનુક્રમે $0.04, 0.004, 10$ અને $40$ છે. તો તેમની રક્ષણકર્તા તરીકેની ક્ષમતાનો ક્રમ ............. થશે.

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $30 \times 10^{-3} \, N/m$ છે. સાબુની ફિલ્મનું ક્ષેત્રફળ $5 \, cm \times 5 \, cm$ થી વધારીને $10 \, cm \times 10 \, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

બધા જ કલિલ દ્રાવણોમાં સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય સાચા દ્રાવણો કરતા $....$ હોય છે.

જ્યારે કલિલ દ્રાવણને અલ્ટ્રામાઇક્રોસ્કોપ હેઠળ અવલોકવામાં આવે ત્યારે આપણે .......... જોઈ શકીએ છીએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo