એક સંયોજન $3$ કિરાલ કાર્બન ધરાવે છે. તો તે સંયોજન માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થાય ?

  • A

    $3$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

પ્રકાશીય સક્રિય ટાર્ટરિક એસિડનું નામ $D-(+)-$ ટાર્ટરિક એસિડ છે કારણ કે તેમાં ધનાત્મક ....  હોય છે.

  • [IIT 1999]

નીચેના પરમાણુનો યોગ્ય વિન્યાસ કયો  છે

નીચેનામાંથી કયું કિરાલ નથી ?

  • [AIPMT 2006]

બંધારણમાં કિરાલ કેન્દ્રોએ વિન્યાસ કેટલું થાય છે?

નીચેનામાંથી ક્યા પ્રકાશક્યિાશીલ નથી ?