$Mn^{2+}$ ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 BM $ છે, તે સૂચવે છે કે ......
ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ એક જ દિશામાં છે.
ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ વિરુદ્ધ દિશામાં છે.
ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ ધરાવતાં નથી, તે માત્ર ધરાભ્રમણ ધરાવે છે.
ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ ધરાવતો નથી, માત્ર કક્ષકીય ભ્રમણ ધરાવે છે.
જોકે $Zr$ $4d$ માં અને $Hf$ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં છે પણ તેઓને અલગ કરવા (છૂટા પાડવા) ઘણું જ મુશ્કેલ છે. શાથી ?
કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$Cr ^{3+} / Cr ^{2+}$, $Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}$ અને $Co ^{3+} / Co ^{2+}$ કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી $M ^{3+}$ આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $....\,B.M.$ છે. [નજીકનો પૂર્ણાંક]
જર્મન સિલ્વરના ઘટકોમાંથી એક ઘટક કયો છે?
જલીય દ્રાવણને નીચેનામાંથી કયું એક આયન રંગવિહીન બનાવશે? (પરમાણુ ક્રમાંક $ ; Sc = 21, Fe = 26, Ti = 22, Mn = 25)$